Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મેડલ વિજેતાઓનું સ્વાગત

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓ સ્વદેશ પાછા ફર્યા હતા. ભારતે આ સ્પર્ધામાં આ વખતે ૨૬ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ સહિત કુલ ૬૬ મેડલ જીત્યા હતા. ભારત પાછા ફરેલા વિજેતા ખેલાડીઓનું વિવિધ સ્પોટ્ર્સ એસોસીએશન અને તેમના પરીવારના સભ્યોએ સ્વાગત કર્યુ હતું.

(12:56 pm IST)