Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

આઈ. પી.એલ ઓકશનમા નડિયાદના રીપલ પટેલને દિલ્હી કેપીટલ ટીમ દ્વારા 20 લાખમા ખરીદાયૉ.

નડિયાદ તાલુકાના પીપલગ ગામ ના રિપલ પટેલની પસંદગી કરાઈ હતી આજે યોજાયેલ આઈ.પી.એલ ઓક્શનમાં દિલ્હી કેપિટલ ટીમ દ્વારા સિલકેટ કરવામાં આવ્યા હતા  અને રીપલ પટેલને દિલ્હી કેપીટલ ટીમ દ્વારા 20 લાખમા ખરીદાયૉ હતો 

(9:29 pm IST)