Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ટેસ્ટમાં ધમાકો કરવા તૈયાર સૈની

પાંચ વન-ડેમાં પાંચ અને ૧૦ ટી-૨૦માં ૧૩ વિકેટ લીધી છે

હેમિલ્ટન  ન્યુ ઝીલેન્ડ લેવલ પર આવીને રમવાની મને તક મળી છે. દરેક સામેની ટેસ્ટ સિરીઝમાં ટક્કર આપવા માટે નવદીપ પ્લેયર આ પ્રકારની ઇચ્છા રાખતો હોય છે. આ સાથે સૈની તૈયારી કરી રહ્યો છે. આ ટેસ્ટ સિરીઝના પ્લેઇંગ ટીમ માટે રમવાનું મારૂ સપનું પણ પૂરૂ થયું છે. હું ફકત ઇલેવનમાં નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો મારૂ ફોર્મ જાળવી રાખવા માગું છું. છે. બન્ને ટીમ ર૧ ફેબ્રુઆરીએ પહેલી ટેસ્ટ મેચ રમશે. સૈનીએ અત્યાર સુધી પાંચ વન-ડે અને દસ સૈનીએ લિમિટેડ ઓવરમાં સારો દેખાવ કર્યો હતો અને ટીર૦માં અનુક્રમે પાંચ અને ૧૩ વિકેટ લીધી છે. ટેસ્ટ મેચમાં પણ એવો જ પર્ફોર્મન્સ આપવાની તૈયારી હરીફ ટીમમાંથી કાયલ જેમિસન પણ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ વિશે સૈનીએ કહ્યું હતું કે એક ઊંચા કરી શકે છે.

(3:32 pm IST)