Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

બાઇક પર કરતબ

અમેરિકાના ફ્રી સ્ટાઇલ રાઇડિંગ ચેમ્પિયન અને રેડ બુલ એથ્લીટ એરોન કોલ્ટને ગઇકાલે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર પોતાના બાઇક-સ્ટન્ટ બતાવ્યા હતા, જે જોઇને લોકો અવાક થઇ ગયા હતા.

(9:54 am IST)