Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પુલવામાં હુમલા પછી પાકિસ્તાન સુપર લીગના પ્રોડકશનથી હટયુઃ આઇએમજી રીલાયન્સ

આઇએમજી - રિલાયંસએ જણાવ્યુ છે કે પુલવામાં આતંકી હુમલાના વિરોધ સ્વરૂપ અમને ટી-ર૦ ટુર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગના આધિકારીક પ્રોડકશન પાર્ટનરના તૌર પર હટવાનો ફેૅસલો કર્યો છે. આના થોડા કલાકો પહેલા પ્રસારણકર્તા ચેનલ ડીસ્પોર્ટએ ભારતમા પીએસએલનુ પ્રસારણ બંધ કરી દીધુ હતુ. આઇએમજી-રીલાયસએ જાન્યુઆરીમા પીએસએલ ર૦૧૯ ના પ્રોડકશનની ડીલ સાઇન કરી હતી.

(10:49 pm IST)