Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મેરીકોનની નજર ટોક્યો ઓલમ્પિકમાં 'ગોલ્ડ' જીતવા પર

નવી દિલ્હી: છ વિશ્વ ચેમ્પિયનશીપમાં પોતાનું નામ નોંધાવનાર ભારતીય બોક્સર એમસી મેરીકોનની નજર આગામી વર્ષે ટોક્યો ઓલમ્પિકમાં સવર્ણ પદક મેળવવા પર છે. મણિપુરની 35 વર્ષીય બોકસરે કહ્યું કે જયારે મેં બોક્સિંગ શિકી ત્યારે મારા આદર્શ મોહમ્મ્દ અલી હતા. આટલા વર્ષો પછી મને લાગે છે હવે કઈ મેળવવાનું બાકી નથી. મેં રમતના તમામ પદક જીતી લીધા છે.

(5:06 pm IST)