Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

એશિયન જુનિયર ટીમ સ્કવેશ: પાકિસ્તાને ભારતને 2-1થી કર્યું પરાસ્ત

નવી દિલ્હી: એશિયન જુનિયર ટીમ સ્ક્વૅશ ચેમ્પિયનશિપમાં ભારતનેપાકિસ્તાનને  2-1થી હરાવ્યું હતું. આ હાર સાથે, ભારતીય ટીમના નોકઆઉટ તબક્કામાં પહોંચવાની આશાને આઘાત લાગ્યો છે. હવે ભારતીય ટીમને  કોરિયા સામેની મેચમાં કોઈ  પણ સંજોગોમાં  જીતવી પડશે

(5:09 pm IST)