Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

રણજી ટ્રોફીમાં ઈરફાન પઠાણનો જોવા મળ્યો દબદબો: માત્ર 18 રન આપી ઝડપી 5 વિકેટ

નવી દિલ્હી: ભારતીય ટીમના ઓરાઉન્ડર ઈરફાન  પઠાણ એ રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાનો જૂનો દબદબો ફરી બતાવીને તેના ફેન્સને ખુશ કરી દીધા છે. પઠાણે પંચના વિકેટથી જમ્મુ કાશ્મીરને રણજી ટ્રોફી એલિટ ગ્રુપ સી મેચમાં ત્રણ દિવસ હરિયાણા ની બીજી પારીમાં માત્ર 91 રન પર સમેટની 130 રણથી જીત મેવો છે. પઠાણે 13 ઓવેરમાં 18 રન આપીને 5 વિકેટ ઝડપી  હતી.

(5:23 pm IST)