Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2023

વિરાટ અને શમીને મળશે ખાસ ભાણું

નવી દિલ્‍હીઃ અમદાવાદ પહોંચતા જ ભારતીય ટીમનો કેપ્‍ટન રોહિત શર્મા અને આખી ટીમ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી હતી. આઈટીસી હોટલમાં ભારતીય ટીમને રોકાણ આપવામાં આવ્‍યું છે. જયાં વિરાટ અને શમી માટે સ્‍પેશ્‍યલ એમીનિટીઝ સાથે ફૂડ તૈયાર કરવામાં આવ્‍યું છે. વિરાટ કોહલી અને મોહમ્‍મદ શમી માટે- પિનટ બટર મલ્‍ટી મિલેટ બ્રાઉની તલ અને જુવાર પાક- અંજીર  અને રાજગરા પેંડા- રાગી મિલેટ્‍સ અને બનાના વોલનટ કેક- પફ બાજરા મિલેટ કુકીઝ, રાજગરા અને જુવારના લાડુ પિરસાશે.

(4:50 pm IST)