Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પાકિસ્તાનના ઝડપી બોલર ઉમર ગુલએ ક્રિકેટના બધા ફોર્મેટથી લીધો સન્યાસ

પાકિસ્તાની ઝડપી બોલર ઉંમર ગુલએ ક્રિકેટના બધા ફોર્મેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી. ૩૬ વર્ષિય ગુલ એ કહ્યું કે તે પાકિસ્તાનમાં ચાલી રહેલ નેશનલ ટી-ર૦ કપ પછી ક્રિકેટને અલવિદા કરશે. ગુલએ ૪૭ ટેસ્ટમાં ૧૬૩ વિકેટ, ૧૩૦ વન-ડેમાં ૧૭૯ વિકેટ અને ૬૦ ટી-ર૦માં ૮પ વિકેટ હાંસલ કરી.

(10:02 pm IST)