Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભારતની જુનિયર હોકી ટીમ ફાઈનલમાં : કાલે ગ્રેટ બ્રિટન સામે મુકાબલો

નવમા સુલતાન ઓફ જોહોર કપ ટુર્નામેન્ટમાં ભારતીય જુનિયર હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને ૫-૧થી હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. તમન દયા હોકી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારત વતી શીલાનંદ લકરા, દિલપ્રીતસિંહ, ગુરસાહીબજિત સિંહ અને મનદીપ મોરેએ ગોલ કર્યા હતા. ફાઈનલ રાઉન્ડમાં ભારતનો મુકાબલો હવે શુક્રવારે ગ્રેટ બ્રિટન સામે થશે.

(5:26 pm IST)