Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નેશનલ લીગ: ઇંગ્લેન્ડે સ્પેનને તેના જ ઘરમાં 3-2થી હરાવ્યું

નવી દિલ્હી: મૅન્ચેસ્ટર સિટીના ફોરવર્સ રહીમ સ્ટલીંગના સારા ફોર્મના લીધે થયેલ 2 ગોલથી ઇંગ્લેન્ડે યુઇએફએ નેશનલ લીગના ગ્રુપ 4ના લીગ-એમાં સ્પેનને તેના જ ઘરમાં 3-2થી હરાવીને જીત નોંધાવી છે. ઇએસપીએનની માહિતી અનુસાર યુઇએડીએ નેશનલ લીગમાં ઇંગ્લેન્ડની સ્પેન પર આ પહેલી જીત છે આ સાથે ઇંગ્લૅન્ડેની ટીમ પહેલો એવી ટીમ બની ગઈ છે જેને છેલ્લા 15 વર્ષોમાં સ્પેનને તેના જ ઘરમાં માત આપી હોય. ઇંગ્લેન્ડના સ્ટલીંગે 16મી અને 38 મી મિનિટે બે ગોલ કરવામાં આવ્યા અને 30 મી મિનિટે રશફોર્ડે ત્રીજો ગોલ ફટકાર્યો.

(5:23 pm IST)