Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પ્રો કબડ્ડી લીગ 6: બંગાળ વોરિયર્સે તેલુગુ ટાઇટન્સને આપી 5 અંકે માત

નવી દિલ્હી: બંગાળ વોરિયર્સે બીજા એફમાં પોતાનું શાનદાર ફોર્મ બતાવીને હારેલી મેચને જીતીને બતાવી હતી. બંગલે તેલુગુ ટાઇટન્સ સામેની પ્રો કબડ્ડી લીગ સીઝન 6માં રમ્યાએ મેચમાં 30-25થી જીતી લીધી હતી. બંગાળના મનિન્દર શીને 21 રેડમાં 11 અંક પ્રાપ્ત કરીને  ટીમને જીતાડવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય મહેશ ગોડાના ત્રણ અને શ્રીકાંત તેવટિયાના છ અંક પણ મહત્વના હતા. સમગ્ર મેચમાં બંગાળની ટીમ એક પણ વખત ઓલઆઉટ નથી થી જયારે તેલુગુ એક aaoaaut થઇ ગઈ હતી. તુલુગુ ટીમના ઈરાની ખેલાડી અબુજર મિધાણીએ પાંચ અંક ટૅકલમાં મેળવ્યા હતા. 

(5:21 pm IST)