Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વન-ડેમાં શાર્દૂલને બદલે ઉમેશ

ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટેસ્ટ-સિરીઝમાં શાનદાર પ્રદર્શનનું ફળ મળ્યું છે. તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝની પહેલી બે મેચ માટેની ટીમમાં સ્થાન મળ્યું છે. તે ઈજાગ્રસ્ત શાર્દુલ ઠાકુરનું સ્થાન લેશે. શાર્દુલ ઠાકુરે વેસ્ટ ઇન્ડીઝ સામેની હૈદરાબાદ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. જોકે કરીઅરની પહેલી મેચમાં તે માત્ર ૧૦ બોલ જ નાખી શકયો હતો. ત્યાર બાદ ઉમેશ યાદવે ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટ લીધી હતી.(૩૭.૮

(4:03 pm IST)