Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વધુ પ્રેકટીસ મેચ આપો : શાસ્ત્રી

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બન્યા પછી પ્રથમ વખત રવિ શાસ્ત્રીએ ટીમના સુકાની વિરાટ કોહલી કરતા અલગ ભાષા બોલવાની શરૂ કરી છે. દરેક વખતે પોતાના સુકાનીને જ બોસ ગણાવનાર શાસ્ત્રીએ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી ૧-૪થી ગુમાવ્યા પછી ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસમાં વધારે પ્રેકિટસ મેચની માંગણી કરી છે. ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા સુકાની કોહલીએ પ્રેકિટસ મેચને સમયની બરબાદી ગણાવી હતીં.

(3:42 pm IST)