Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ટેનિસ: રેકેટ તોડવા પર કીર્ગીયોસ પર દંડ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાઈ નિક કીર્ગીયોસ પર સિનસિનાટી માસ્ટર્સ દરમ્યાન હાર્યા પછી આક્રમકતા દેખાવવા અને પોતાનું રેકેટ તોડવા માટે 113000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કીર્ગીયોર્સને ચેતવણી આપવામાં આવી છે કે તેમના પર જ્યાં સુધી તપાસ ન થઇ જાય ત્યાં સુધી તેને શાંત રહેવું પડશે।

(6:21 pm IST)