Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અમ્પાયરને બોલ વાગતા મોત

લંડન : ક્રિકેટ જગતમાં બોલ લાગવાની અનેક ઘટનાઓ પહેલા જોવા મળી છે. જો કે હાલમાં જ બોલ લાગવાને લીધે કોઈ પ્લેયર નહિં, પણ અમ્પાયરનું નિધન થયુ છે. યુકેના પેમ્બોકશરમાં પેમ્બ્રોક રમાયેલ અને નારબેથ વચ્ચેની મેચમાં અમ્પાયર જોન વિલિયમ્સને બોલ વાગ્યો હતો. તેમને તુરંત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. કાર્ડીફની હોસ્પિટલમાં તેઓ કોમામા જતા રહ્યા હતા. જો કે પછીથી એક ઓગષ્ટે તેમને હેવરફોર્ડવેસ્ટની એક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમણે અંતિમ શ્વાસ લીધા. જોનનું નિધન થતા તેમના સાથી અમ્પાયરો અને પ્લેયરોએ શોધ વ્યકત કર્યો હતો.

(3:36 pm IST)
  • ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદઃ વિદ્યાર્થીનું દિધડક રેસ્કયુ : મંડીના ગોહર વિસ્તારમાં કાટમાળ પડતા ગોહર - નિયોરી રસ્તો બંધ access_time 3:33 pm IST

  • UAE માં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત " બુરઝ ખલીફા " ઉપર રોશનીના ઝગમગાટ ત્રિરંગો લહેરાયો : બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનું નિદર્શન કરાવાયું access_time 12:02 pm IST

  • પ. બંગાળમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ પડશે access_time 4:50 pm IST