Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ટેસ્ટ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝને રેડી કરશે લારા અને સરવન

એન્ટિગા : ૨૨ ઓગષ્ટથી શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝ ટીમની વહારે તેમના જ દિગ્ગજ ભૂતપૂર્વ પ્લેયર બ્રાયન લારા અને રામનરેશ સરવન આવશે. આ બંને પ્લેયરો સાથે મળીને ટીમ વેસ્ટ ઈન્ડિઝને પોતાના અનુભવ અને જ્ઞાનની વહેંચણી કરશે. લારા જેવા મોટા ગજાના પ્લેયર આવીને નવા અને યુવા પ્લેયરોને જીતવા માટેની ટિપ્સ આપશે.

(3:35 pm IST)