Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ભારતીય ટીમનો આ બેસ્ટમેન ક્યારે પણ '0' રન પર નથી થયો આઉટ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા એવા ધુરંધર ક્રિકેટરો થઇ ગયા છે જેમને પોતાના નામે અનેક રેકોર્ડ નોંધાવ્યા છે કોઈએ વનડેમાં સૌથી વધુ રન બનાવવાની તો કોઈએ વધુ વિકેટ ઝડપવાની। ભારતના પૂર્વ બેસ્ટમેનના નામે આતંરરાષ્ટ્રીય મેચમાં ક્યારે પણ જીરો પણ આઓઉટ નથી થયા નો એક રોકર્ડ છે. બેસ્ટમેનની નામ યશપાલ સિંહ છે. યશપાલ સિંહે 24 વર્ષની ઉંમરમાં પાકિસ્તાન સામે પહેલી વનડે મેચ રમી હતી. જો કે તેમનું વનડે કેરિયર વધુ સમયમાટે નોતું ચાલ્યું પણ તેમને જે સિદ્ધિ મેળવી તે આજ સુધી કોઈ પણ ભારતીય બેટ્સમેને મેળવી નથી. યશપાલે 42 વનડે મેચ રમી છે જેમાં તે ક્યારે પણ જીરો રણમાં ઓઉટ નથી થયા

(4:56 pm IST)