Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

વધુ એક પાકિસ્તાની ક્રિકેટર પર લાગ્યો સ્પોટ ફિક્સિંગનો આરોપ: બોર્ડે 10 વર્ષ માટે કર્યો બેન

નવી દિલ્હી: પાકિસ્તાનના વધુ એક ક્રિકેટર પર સ્પોટ ફિક્સિંગ અને ભ્રષ્ટ્રાચારનો આરોપ સાબિત થઇ જતા બોર્ડ દ્વારા તેના પર 10 વરસણીઓ બેન કરવામાં  આવ્યો છે. બેટ્સમેનનું નામ નાસિર જમશેર છે. તેના પર પાકિસ્તાન સુપર લીગ 20-20 ટુર્નામેન્ટમાં આરોપ લગાવામાંઆવ્યો હતો. પાકિસ્તાન જમશેરે 48 વનડે મેચ રમી છે.તેમજ 2 ટેસ્ટ મેચ રમી છે.

(4:55 pm IST)