Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પ્રો કબડ્ડી લીગ: દબંગ દિલ્હીની પાર્ટનર બની રિફોર્સ કંપની

નવી દિલ્હી: પ્રો કબડ્ડી લીગની ટીમ દબંગ દિલ્હીએ 20 જુલાઈથી શૂર થનાર લીગના સાતમી સિઝનથી પહેલા વિયર બ્રાન્ડ કંપની રિફોર્સને પોતાની પાર્ટનર બનાવી છે. આ કરાર પછી દબંગ દિલ્હીના ખેલાડી હવે લીગની મેચોમાં રિફોર્સ લોગોની કીટ પહેરીને મેચ રમશે. ગયા સીઝનમાં પ્લેઓફ માટે ક્વાલિફાયર કરનાર દબંગ દિલ્હીએ 24 મેચોમાં 12 જીત નોંધાવી હતી.દિલ્હીની પહેલી ટક્કર તેલુગુ સામે 24 જુલાઈના હૈદરાબાદમાં થશે.

(4:58 pm IST)