Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પેરિસમાં વર્લ્ડ કપ સીતારાઓના નામ પર 6 મેટ્રો સ્ટેશનના નામ બદલ્યા

નવી દિલ્હી: ફ્રાન્સની ફૂટબોલ ટીમે પોતાના દેશના રાષ્ટ્રપતિ સામે ઇતિહાસમાં બીજી વખત વલ્ર્ડ કપ અપાવ્યો છે. સાથે દેશને ગર્વની લાગણી મેહસૂસ થઇ છે. જીત સાથે પેરિસમાં મૈત્રી સ્ટેશનના નામ ફ્રાન્સની વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓ પરથી રાખીને તેમને સન્માન આપવામાં આવ્યું છે. સ્ટેશન વિકટર હુજોનું નામ ટીમના કેપ્ટાન અને ગોલકીપરના નામ પર 'વિકટર હુજો લોરિસ' રાખ્યું છે.જયારે બેસી મેટ્રો સ્ટેશનનું નામ બદલીને 'બસી લેસ બ્લૂઝ' રાખ્યું છે એવરોન સ્ટેશનનું નામ' નાઉસ એવરોન ગાગને' રાખ્યું છે. ચાર્લ્સ ડે gaule એટોઇલેના નામ પરથી 'આન ટુ એટોઇલે' રાખ્યું છે. કોચ નોટ્રે દેમ દેસશા પરથી નોટ્રે દિદિયેર દેસશા રાખવામાં આવ્યું છે.

(7:24 pm IST)