Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વિજેતા ટીમનું ફ્રાન્સમાં ભવ્ય સ્વાગત

ક્રોએશિયાને હરાવી વર્લ્ડકપ જીતનારી ટીમે ઓપન બસમાં બેસી ઝીલ્યુ લોકોનું અભિવાદન : ૨૦ વર્ષ બાદ દેશમાં જોવા મળી અનોખી એકતા : રાષ્ટ્રપતિએ ખેલાડીઓને પોતાના નિવાસસ્થાને બોલાવીને કર્યુ સન્માન

(4:15 pm IST)