Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

બીજી વખત સર્જરી કરાવશે રીચર્ડ હેડલી

ટેસ્ટ ક્રિકેટમાં ૪૩૧ વિકેટ લઈ ચૂકેલા ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સર રીચર્ડ હેડલી બીજી વખત સર્જરી કરાવશે. કેન્સર થયા બાદ પહેલી સર્જરી દ્વારા તેમનું ટ્યુમર કાઢવામાં આવ્યુ હતું. તેમની પત્નિ લેડી ડાયેને જણાવ્યુ હતું કે ડોકટરોની સલાહ મુજબ આ કેન્સરનો પહેલો સ્ટેજ છે. ઓપરેશનથી સાજા થયા બાદ તેમની કિમોથેરપી કરવામાં આવશે.

(4:13 pm IST)