Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ભારતની આ 6 મહિલા ખેલાડીઓએ વિશ્વમાં ડંકો વગાડી રોશન કર્યું નામ

ભારતની હિમા દાસે IAF વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનની મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જાત્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે વર્ષ 2017માં મહિલા વર્લ્ડ કપમાં ટીમને ફાઈનલ સુધી પહોંચાડી. અરૂણિમા સિન્હા હિમાલય પર પહોંચનાર વિશ્વની પહેલી દિવ્યાંગ મહિલા પર્વતારોહી બની. સાનિયા મિર્ઝા, સાઇના નહેવાલ, પી. વી. સિંધુ પણ શાનદાર ખેલાડીઓ છે.

 

(1:54 pm IST)
  • વિદ્યુત સહાયકોના પગારમાં ૨૫૦૦ થી ૧૦૦૦૦ નો વધારો : ૭ હજારથી વધુ વિદ્યુત સહાયકોને મળશે આ પગાર વધારો access_time 6:11 pm IST

  • મહારાષ્ટ્રમાં ખેડુતો અને દુધ મોંઘા એ દુધની ખરીદ મુલ્યએ ૫ રૂપિયાના વધારાને લઇને રાજ્યવ્યાપી શરૂ કરેલ આંદોલન દરમ્યાન અહમદનગરમાં રસ્તા ઉપર દુધ ઢોળી દેવામાં આવ્યુ હતુ. ઠેર ઠેર દુધના ટેન્કર રોકવામાં આવી રહ્યા છે. access_time 3:53 pm IST

  • ઉનાઃ ખાપટ ગામ બેટમાં ફેરવાઈ બન્યું સંપર્કવિહોણું, 13 ઇંચથી વધુનો વરસાદ : ઉના તાલુકાનું ખાપટ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને સંપર્કવિહોણું બન્યું છે છેલ્લા 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબોળ બન્યું છે access_time 9:58 pm IST