Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ફાઇનલમાં વિરાટનો બેટમાંથી રનનો ધોધ છુટશે

સાઉથમ્પટન  : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિીયનશીપના ફાઇનલમાં ક્રિકેટ પ્રેમીઓની નજર વિરાટ કોહલી ઉપર રેહશે. જેમણે છેલ્લા ર૦ મહિનાથી ટેસ્ટ ફોર્મેટમાં સદી ફટકારી નથી. જો ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન બનવું હશે તો વિરાટે આ મહામુકાબલામાં એક મોટી ઇનિંગ રમવી પડશે અંતિમ પાંચ ટેસ્ટમાં કોહલી સદી ફટકારી શકયો નથી. છેલ્લે તેણે ર૦૧૯માં બાંગ્લાદેશ સામેના મેચમાં સદી ફટકારી હતી.

(4:03 pm IST)