Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

-તો વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ પણ IPLના બાકીના મેચો રમી નહી શકે

મેલબોર્ન : દુબઇમાં આઇપીએલ-૧૪ ના બાકીના મેચો રમાનાર છે. જેમાં વિદેશી  ખેલાડીઓ રમશે કે નહી તે અંગે હજુ ફાઇનલ નથી ત્યારે ઓસ્ટ્રેલીયા આગામી ઓકટોબરમાં અફઘાનીસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ સાથે ત્રિકોણીય ટી-ર૦ સીરીઝનું આયોજન કરી રહયું છે. જો આ સિરીઝ રમાશે તો વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનીસ્તાનના ખેલાડીઓ પણ આઇપીએલમાં રમી શકશે નહી.

(4:02 pm IST)