Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પાકિસ્તાની પતિ અને ભારતીય પત્નીએ ભારત-પાકીસ્તાન મેચ દરમ્યાન પહેરી બંને દેશોની જર્સી

   વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન મેચ દરમ્યાન પાકિસ્તાની શખસ અને એમની ભારતીય પત્ની સંયુકત રૂપથી બંને દેશોની જર્ર્સી પહેરેલા નજરે આવ્યો પતિએ કહ્યું અમે આજે શાંતિનું સમર્થન કરી રહ્યા છીએ. અમે ર્ફેસલો કર્યો છે કે અમે બંને દેશનું સમર્થન કરીશુ જે પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે એણે જીતવું જોઇએ અને આજ ક્રિકેટ અને શાંતિ જીતવી જોઇએ.

(12:57 am IST)