Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ડુ નોટ ડિસ્ટર્બ

વર્લ્ડ કપની સૌથી મહત્ત્વની ગણાતી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ નો ક્રેઝ ગઈ કાલે ચારે દિશામાં જોવા મળ્યો હતો. જેના ઉત્સુકતા ભારતીયો માં જોવા મળી હતી એ વી જ ઉત્સુકતા પાકિસ્તાનના ચાહકો માં પણ જોવા મળી હતી. પાકિસ્તાનના કરાચીમાં એક થિયેટરમાં આ મેચના જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું.

(3:55 pm IST)