Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

બગાસુ તો ખાધુ પણ પતાસુ ન મળ્યુ !!!

ભારત - પાકિસ્તાનના હાઈવોલ્ટેજ વર્લ્ડકપ મેચમાં પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદ બગાસુ ખાઈ રહ્યો હતો. આ મામલે ક્રિકેટ તજજ્ઞો અને સોશ્યલ મીડિયામાં સરફરાઝ ઉપર ભારે તડાપીટ બોલી હતી.

(3:56 pm IST)