Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ભારતીય ટીમને ચિયર કરવા ઈંગ્લેન્ડ પહોંચ્યો રણવીરસિંહ

રણવીર સિંહ ગઈ કાલે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં ભારતીય ટીમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મેચ શરૂ થાય એ પહેલાં ઇંગ્લેન્ડ પહોંચી ગયો હતો. ઇન્ડિયન ક્રિકેટર સાથે તેણે ચર્ચા કરી હતી. રણવીરે ક્રિકેટર હરભજન સિંહ, વિરેન્દ્ર સેહવાગ અને બ્રાયન લારા સાથે ફોટો પણ કિલક કર્યા હતા. તેના આવવા થી સૌ કોઈ માં જોશ નો સંચાર થયો હતો. ભારતને ક્રિકેટમાં મળેલ ઐતિહાસિક જીત પર આધારિત ફિલ્મ ૮૩માં રણવીર હાલ માં કામ કરી રહ્યો છે. તે ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવ ના પાત્ર માં જોવા મળશે તો તેની વાઈફને રોલ માટે દીપિકા પાદુકોણ દેખાશે.

(3:53 pm IST)