Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વિશ્વકપ ક્રિકેટ મેચમાં ૨૨ મેચ પૂર્ણઃ પોઇન્ટ ટેબલની સ્‍થિતિ શું છે ?: ભારત ત્રીજા સ્થાને

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની યજમાનીમાં ICC Cricket World Cup 2019 ચાલી રહ્યો છે. રાઉન્ડ રોબિન ફોર્મેચમાં રમાઇ રહેલા વિશ્વ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો એક-બીજા વિરુદ્ધ રમશે. વખતે વિશ્વ કપમાં ગ્રુપ કે પૂલ સિસ્ટમ નથી. રાઉન્ડ રોબિન ફોર્મેટ બાદ ટોપ ચાર ટીમો સેમીફાઇનલ રમશે. ભારતીય ટીમ ચાર મેચોમાં ત્રણ જીત સાથે કુલ સાત પોઈન્ટ સાથે હાલમાં ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. ભારતને એક મેચ વરસાદને કારણે રદ્દ પણ થઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 8 પોઈન્ટ સાથે હાલમાં ટેબલમાં પ્રથમ સ્થાને છે.

જુઓ, World Cup 2019નું Points Table

ટીમ

મેચ

જીત

હાર

ટાઈ

રદ્દ

પોઈન્ટ

NRR

ઓસ્ટ્રેલિયા

5

4

1

0

0

8

0.812

ન્યૂઝીલેન્ડ

4

3

0

0

1

7

2.163

ભારત

4

3

0

0

1

7

1.029

ઈંગ્લેન્ડ

4

3

1

0

0

6

1.557

શ્રીલંકા

5

1

2

0

2

4

-1.778

વેસ્ટ ઈન્ડિઝ

4

1

2

0

1

3

0.666

સાઉથ આફ્રિકા

5

1

3

0

1

3

-0.208

બાંગ્લાદેશ

4

1

2

0

1

3

-0.714

પાકિસ્તાન

5

1

3

0

1

3

-1.933

અફગાનિસ્તાન

4

0

4

0

0

0

-1.638

(5:13 pm IST)