Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મુંબઇ ઇન્‍ડિયન્‍સે ફાસ્‍ટ બોલર આકાશ મઢવાલને સાઇન કર્યો

સૂર્યકુમાર આઉટ થતા

મુંબઇ ઇન્‍ડિયન્‍સે ઇજાને કારણે આ વખતની આઇપીએલની બાકીની મેચોની બહાર થઇ ગયેલા સૂર્યકુમાર યાદવના સ્‍થાને આકાશ મઢવાલને સાઇન કર્યો છે.

ઉત્તરાખંડ વતી રમતો આકાશ રાઇટ-આર્મ મિડિયમ ફાસ્‍ટ બોલર છે. ૨૮ વર્ષના આકાશે ૧૫ ટી૨૦ મેચમાં ૧૫ વિકેટ લીધી છે. મુંબઇના ફ્રેન્‍ચાઇઝીએ તેને ૨૦ લાખ રૂપિયામાં સાઇન કર્યો છે. 

(3:59 pm IST)