Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

હિમાલય મેન ફેસ કેર રેંજના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા વિરાટ-પંત

નવી દિલ્હી: કોસ્મેટિક્સ અને આરોગ્ય ઉત્પાદનો બનાવતા હિમાલય દવા કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટ-કીપર બેટ્સમેન રીષભ  પંતને 'હિમાલય મેન ફેસ કેર રેન્જ' ના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. હવે બંને ખેલાડીઓ હિમાલય મેન ફેસ કેર રેન્જ માટે પ્રચાર કરશે.

(5:25 pm IST)
  • શ્રીનગર-અવંતીપોર એરબેઝ પર હાઇ એલર્ટઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકાના પગલે શ્રીનગર અને અવંતીપોર એરબેઝ પર એલર્ટ જાહેરઃ એરબેઝને નિશાન બનાવી શકે છે આતંકીઓ access_time 1:33 pm IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST

  • યેદિયુરપ્પાએ કર્યો ફરીવાર કર્ણાટક સરકારના પતનનો દાવો ;કહ્યું લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ જેડીએસનું ગઠબંધન સરકાર તૂટી પડશે :કર્ણાટક ભાજપ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન તકવાદી ગણાવ્યું હતું access_time 1:03 am IST