Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ફન ટાઈમ વિથ ફ્રેન્ડ્સ

મુંબઈ પ્રિમીયર લીગ - ૨ના બ્રેન્ડ એમ્બેસેડર સચિન તેન્ડુલકરે ટ્વીટર હેન્ડલ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે તેના ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

(1:34 pm IST)