News of Thursday, 17th May 2018

મહિલા હોકી ટીમનો ચીન સામે ૩-૧થી વિજય

સાઉથ કોરીયામાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ગઈકાલે રમાયેલી મેચમાં ભારતની મહિલા હોકી ટીમે ચીનની ૩-૧થી પરાજીત કરીને સતત બીજી જીત મેળવી છે. આ પહેલા ભારતીય ટીમે જાપાનને ૪-૧થી પરાજીત કરી હતી. ચીન સામેની મેચમાં વંદના કટારીયાએ બે ગોલ અને ગુરજીત કૌરે એક ગદોલ કર્યો હતો.

(3:57 pm IST)
  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST

  • કાવેરી વિવાદ સંદર્ભે સુપ્રિમ કોર્ટે અંતિમ ચુકાદો રિઝર્વ રાખ્યો : કહયું લાગતા વળગતા રાજયોના સુચનો લ્યો access_time 4:25 pm IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST