News of Thursday, 17th May 2018

લાંચના આરોપમાં સાઉદી અરેબીયાના ફૂટબોલ રેફરી પર મૂકવામાં આવ્યો બેન

૨૦૧૧માં ફીફાનો બેજ મેળવીને ૨૦૧૬ની રિયો ઓલિમ્પિકસમાં રેફરી રહી ચૂકેલો ફહાદ અલ મિરદાસી પર સાઉદી ફૂટબોલ મહાસંઘે લાંચ લેવાના આરોપસર પ્રતિબંધ મૂકી દીધો છે. તેને રશિયામાં આગામી મહિનાથી શરૂ થનારા ફિફા વર્લ્ડ કપમાંથી પણ હટાવવાની માંગણી કરવામાં આવી છે એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે મિરદાસીએ એરલાઈન અલ ઈતિહાદના અધ્યક્ષ પાસેથી મેચ જીતાડવામાં મદદ કરવાના બદલામાં નાણાની માગણી કરી હતી.

(3:57 pm IST)
  • કાવેરી વિવાદ સંદર્ભે સુપ્રિમ કોર્ટે અંતિમ ચુકાદો રિઝર્વ રાખ્યો : કહયું લાગતા વળગતા રાજયોના સુચનો લ્યો access_time 4:25 pm IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST