Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

આઠ મેચમાં કુલ રપ૯પ રન બન્યા, ૯ર સિકસરો લાગી

આઇપીએલમાં આઠ મેચોમાં કુલ ૧૮૮૪ બોલ ફેંકાયા, રપ૯પ રન બન્યા, ૧૧ર વિકેટો પડી, ૯ર છગ્ગાઓ લાગ્યા, ર૪૩ ચોગ્ગાઓ લાગ્યા, ૧પ  ફીફટી અને ૧ સદી, નિતિશ રાણા ૧૩૭ રન સાથે બેટીંગમાં તો હર્ષલ પટેલ ૭ વિકેટ સાથે ટોચના સ્થાને.

બેંગ્લોર ટોચના સ્થાને

ટીમ

મેચ

જીત

હાર

પોઇન્ટ

રનરેટ

રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર

૦.૧૭પ

ચેન્નઇ સુપર કિંગ્સ

૦.૬૧૬

મુંબઇ ઇન્ડિયન્સ

૦.રરપ

દિલ્હી કેપિટલ

૦.૧૯પ

રાજસ્થાન રોયલ્સ

૦.૦પર

કલકત્તા નાઇટ રાઇડર્સ

૦.૦૦૦

પંજાબ કિંગ્સ

-૦.૯૦૯

સનરાઇઝર્સ હૈદરાબાદ

-૦.૪૦૦

(3:08 pm IST)