Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

હાર્દિક પોતાને સિદ્ધ કરવા ઉત્સુક છેઃ રોહિત

રોહિત શર્માએ હાર્દિકના વખાણ કરતાં કહ્યું હતું કે 'તેની ફટકાબાજી ટીમને અને તેને બન્નેને આગળ વધવામાં મદદરૂપ થઇ રહી છે. આ જ તે કરવા માગતો હતો, કારણ કે IPL પહેલાં તેને બહુ સમય નહોતો મળ્યો. તે બોલ અને બેટ વડે બીજા કોઇ કરતાં પોતાની જાતને સિદ્ધ કરવા વધુ ઉત્સુક હતો.તેની ફટકાબાજીને લીધે ટીમમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ આવી ગયો છે કે કોઇક છે કે જે કટોકટી વખતે ટીમને ઉગારી શકે એમ છે.'

(4:01 pm IST)