News of Tuesday, 17th April 2018

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે અવશાન

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકન પૂર્વ ટેસ્ટ ખેલાડી અને શાનદાર ફિલ્ડર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે કેન્સરના લીધે અવશાન થયું છે. બ્લાન્સે દક્ષિણ આફ્રિકા માટે 1961 અને 1966 વચ્ચે 21 ટેસ્ટ મેચ રમી છે. તેને ન્યુઝીલેન્ડ સામે વર્ષ 1966માં 98 રણની પારી રમી હતી. પારી  રમવાના લીધે તેને દક્ષિણ  આફ્રિકાની ટીમના સામેલ કરવામાં આવ્યો હતો.જે ફિલ્ડીંગનાં લીધે લોકપ્રિય હતા. તે ઘણા  સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા.

(4:46 pm IST)
  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST