Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

શિખર ધવને કર્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

ભારતીય ઓપનર શિખર ધવને કહ્યુ હતું કે ક્રિકેટમાંથી નિવૃતિ બાદ હું મારા પરિવારના વ્યવસાય સાથે જોડાઈ જઈશ. એક ઈવેન્ટ દરમિયાન તેણે કહ્યું હતું કે જો હું ક્રિકેટના પ્રેમમાં ન પડ્યો હોત તો અત્યારે બિઝનેસ જ કરતો હોત, પરંતુ હવે ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ હું મારા પરિવારના વ્યવસાયમાં જોડાઈ જઈશ. ક્રિકેટરો નિવૃતિ બાદ બિઝનેસમેન બને છે એમાં કોઈ નવાઈ નથી. કપિલ દેવ, સુનિલ ગાવસ્કર અને સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટરોએ પણ નિવૃતિ બાદ પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો.

(2:17 pm IST)
  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST

  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST