Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ઝિવાએ કરી પપ્પાને મળવાની જીદ

મોહાલીના સ્ટેડિયમમાં પંજાબ સામેની મેચ દરમિયાન ચેન્નઈનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જોરદાર બેટીંગ કરી રહ્યો હતો ત્યારે તેની દિકરી ઝીવાએ પપ્પાને ભેટવાની જીદ કરી હતી, જેનો વિડીયો ઘણો વાયરલ પણ થયો છે. મેચ પૂરી થયા બાદ ધોનીએ દિકરી ઝીવાને આ રીતે તેડી લીધી હતી.

(2:16 pm IST)