Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ફિફા 2018: વર્લ્ડ કપમાં નહીં હોય ઇંગ્લેન્ડના રેફરી: જાણો તેની પાછળનું કારણ

નવી દિલ્હી: રશિયામાંjunthi શરૂ થનાર ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના કોઈ પણ રેફરી અને સહાયક નહીં હોય. ફિફાની જાહેર કરવામાં આવેલ યાદીમાં 99 મેચ અધિકારીઓના નામ છે વિશ્વ યુદ્ધ યુગ પછી પહેલી વખત એવું થશે જેમાં ફિફા વિશ્વ કપમાં ઇંગ્લેન્ડનો કોઈ મેચ અધિકારી સામેલ નહીં હોય. યાદીમાં યુએફએ થી માન્ય પ્રાપ્ત દેશોમાં જર્મની, તુર્કી,રશિયા, નીડરલેન્ડ, પોલેન્ડ, સ્પેન, સર્બિયા, ઇટલી, સ્લોવેનિયા અને ફ્રાન્સના રેફરીઓએ જગ્યા મળી છે. એવી માન્ય છે કે ફૂટબોલની શરૂઆત ઈંગ્લેન્ડથી થઇ અને વધુjhatko ત્યારે લાગ્યો કે દેશનો કોઈ પણ મેચ સહાયકની યાદીમાં પણ નથી. નિરમાન્ય તાજતરમાં રશિયા અને બ્રિટેન વચ્ચે ચાલી રહેલ તણાવના લીધે લેવામાં આવ્યો છે.

(5:01 pm IST)