Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

વિશ્વકપમા ધોનીનો સૌથી સારો વિકલ્પ છે ઋષભ પંતઃ રિકી પોન્ટીંગ

પૂર્વ ઓસ્ટ્રેલીયન કેપ્ટન રિકી પોન્ટીંગએ કહ્યુ છે કે આગામી વિશ્વકપમા  મહેન્દ્રસિંહ ધોની પછી ભારતીયી ટીમમાં બીજા વિકેટકીપર તરીકે ઋષભ પંતથી વધારે સારો કોઇ વિકલ્પ નથી. પોન્ટીંગએ પંતની આલોચનાને લઇને કહ્યુ જો તે અમારા (આઇપીએલમા ીદલ્હી કેપીટલ્સ) માટે એક બે મેચ જીતી શકે છે તો બધુ ભુલાઇ જશે.

(11:33 am IST)