Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બોલો લ્યો.....600 રૂપિયે લીટર પાણી પીવે છે વિરાટ કોહલી

નવી દિલ્હી: બંધ બોટલને લઈને ચાલી રહેલ ચર્ચામાં આવેલ એક રિપોર્ટ મુજબ મુખ્ય મિનરલ બ્રાન્ડનું પાણી પણ અસુરક્ષિત છે. પાણીના બ્રાન્ડને લઈને ભારતીય ટીમના કેપ્ટાન વિરાટ કોહલી પણ ચર્ચાનો વિષય બની ગયો છે. આ વખતે વિરાટના મિનરલ પાણીની બોટલની કિંમત છે તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી એવિયાન બ્રાન્ડનું પાણી પીવે છે જેની કિંમત 600 રૂપિયા લીટર છે. એવિયાન  બ્રાન્ડનું પાણી પણ ન્યુયોર્ક સ્થિર ફ્રેડોનીયા યુનિવર્સિટીની શોધકર્તાએ અસુરક્ષિત જાહેર કર્યું છે. આ બ્રાન્ડ સિવાય ભારતની મુખ્ય બ્રાન્ડ બીસ્લેરી અને એક્વાફાઇના જેની બ્રાન્ડ પણ અસુરક્ષિત છે. વિરાટ કોહલી સિવાય પણ ઘણા અન્ય સેલેબ્રીટી છે જે અન્ય દેશનું પાણી પીવાનું પસંદ કરે છે.

(5:59 pm IST)