Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જન્મદિવસ વિશેષ: ઓલમ્પિક જીતનાર સાઈના નેહવાલ આ રમતમાં છે માસ્ટર

નવી દિલ્હી: સાઈના નહેવાલનો જન્મ 17 માર્ચ 1990ના હરિયાણાના એક જાટ પરિવારમાં થયો છે. તેના પિતાનું નામ ડો.હરવીર સિંહ નેહવાલ અને માતા નું નામ ઉષા નેહવાલ છે. સાઈના નું  નામ સાંઈ પરથી પડ્યું છે. સાયનાએ શરૂઆતનું પ્રશિક્ષણ હૈદ્રાબાદની લાલ બહાદુર સ્ટેડિયમ, હૈદરાબાદમાં કોચ નાની પ્રસાદ પાસેથી લીધું છે. તેના માતા-પિતા પણ બેડમીંટન ખેલાડી હોવાથી તેને આ આ રમત તરફનો લગાવ હતો. જો કે સાયના નેહવાલને નાનપણમાં બેડમીંટન નહીં પણ કરાટે ખેલાડી બનવું હતું, તેને એક ઈન્ટવ્યુમાં આ વિશેનો ખુલાસો કર્યો હતો સાયના નેહવાલ કરતેનો બ્લેક બ્લેટ પણ છે. જેને તેને તેના પિતાની હરિયાણાથી હૈદરાબાદ આવ્યા પહેલા કરાટે રમતા મેળવ્યો હતો.

(5:58 pm IST)