Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર... રાજકોટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ રમાશે

વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વર્ષે ભારતના પ્રવાસે આવી રહી છે ત્યારે ઓકટોબરમાં ખંઢેરીમાં બંને ટીમો વચ્ચે ટેસ્ટ મેચ રમાય તેમ જાણવા મળે છે

(4:00 pm IST)