Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સિંધુ સેમી ફાઈનલમાં

ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ બર્મિંગહેમમાં રમાતી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. ગઈકાલે તેણે જાપાનની નોઝોમી ઓકુહારાને ૨૦-૨૨, ૨૧-૧૮, ૨૧-૧૮થી હરાવી હતી.

(4:00 pm IST)