Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પ્રણોય કવાર્ટર ફાઈનલમાં : કિદામ્બી શ્રીકાન્તનો પરાજય

બર્મિંગહામમાં રમાઈ રહેલી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શટલર એચ. એસ. પ્રણોયે ઈન્ડોનેશિયાના ટોમી સુગીયાર્તોને ૨૧-૧૦, ૨૧-૧૯થી હરાવી કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જો કે કિદામ્બી શ્રીકાન્ત ચીનના અનસીડેડ ખેલાડી હુઆંગ યુકસીઆંગ સામે ૧૧-૨૧, ૨૧-૧૫, ૨૦-૨૨થી હારી ગયો હતો. આ પરાજય માટે તેણે અમ્પાયરોને દોષી ગણાવ્યા હતા.

 

(3:59 pm IST)