Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

આ અફગાની બોલરે તોડ્યો વકાર યુનુસનો આ વિશ્વ રેકોર્ડ

નવી  દિલ્હીયુવા સ્પિનર મુજિબ ઉર રહમાન (50 રન આપીને પાંચ વિકેટ) વિશ્વ રેકોર્ડ પ્રદર્શનમાં ફેરફાર કર્યો છે. અફઘાનિસ્તાનના શારજાહમાં રમાયેલ વનડે સિરીઝના ચોથા મેચમાં જિમ્બામ્બે ને દસ વિકેટે પરાસ્ત કરી હતી.

રહમાને જોરદાર બોલિંગ કરીને પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને મહાન બોલર વકાર યુનુસના વનડે ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં પાંચ વિકેટ લેવાના વિશ્વ રેકોર્ડને તોડી નાખ્યો છે.

વકાર યુનુસે 1990માં શ્રીલંકા સામે 18 વર્ષ 164 દિવસની ઉંમરમાં પાંચ વિકેટ લીધા હતા. જયારે મુજીબી માત્ર 16 વર્ષ 325 દિવસની ઉંમરમાં કીર્તિમાન પોતાના નામે કરી લીધું છે

(5:03 pm IST)